વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ મહેલોલ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને પોલીસ સ્ટેશનના ફોનથી માહિતી મળી કે પીઆઈ જે વી પટેલ ને ખાનગી રાહે બાતમી મળી કે અંકોડિયા ગામે રહેતા અનિલકુમાર અર્જુનસિંહ સોલંકી તેના રહેણાંક મકાનમાં તેમજ તેના ઘરના પાછળ બનાવેલ સરકારી સંપના ધાબા ઉપરના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે આધારે પોલીસે તેના ઘરે તપાસ કરતા ઘરે કોઈ હાજર નહોતું પોલીસે મકાનમાં બેટરીના અજવાળે તપાસ કરતા પાછળના રૂમમાંથી