જુનાગઢ એડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે સાવજ ની સૂચના અન્વયે સર્વલેન્સ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન એ.એસ.આઈ ભદ્રેશભાઈ રવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ કરમટા તથા સુભાષભાઈ કોઠીવાડ ને બાતમી મળેલ કે ઉના ફેમિલી કોર્ટમાં સજા થયેલ શેરૂભાઈ હાસમભાઇ જેનુજી ઉંમર વર્ષ 45 રહે ગિરનાર દરવાજા હનુમાન મંદિર ની સામે ભરડાવાવ વાળને સજા થયેલ હોય અને તે હાલ પોતાના ઘરે આવવાનો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરી છે.