અમદાવાદ શહેર: ઇસનપુર પોલીસે વરરાજાનો જીવ સમયસર બચાવ્યો,PIએ આપી માહિતી
આજે શનિવારે બપોરે 4 વાગ્યાની આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતેથી PI એ આપી માહિતી આપતા જણાવ્યુ હતુ કે લગ્ન મંડપમાં વરરાજા ન આવતા લગ્ન થયા મોકૂફ થયા હતા.ઇસનપુર રહેવાસી વરરાજા લગ્નના દિવસે ગુમ થયો હતો.જેની ફરિયાદ મળતા મુંબઇ પહોંચ્યા હતા અને મુંબઇ પોલીસની મદદથી પોલીસ વરરાજાને મુંબઈથી અમદાવાદ લાવી.