મંગળવારના 4:30કલાકે કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ| ધરમપુર તાલુકાના બિલપુડી ગામ ખાતે વાંકડી ફળિયામાં એક ઘરના મકાનમાં સાપ નજરે પડતા ઘરના સભ્યોએ ઘટનાની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય મુકેશ વાયડને કરી હતી કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દિવાલમાં ઘુસીને બેસેલા ઝેરી કોબ્રા સાપને દિવાલ તોડી બહાર કાઢી રેસ્ક્યુ કરાયું હતું અને વન વિભાગને જાણ કર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો