ગોધરા: વૈજનાથ સોસાયટી ખાતે બંધ મકાનમાં ચાલતા જુગાર ધામ પર LCBની રેઈડ, 7 જુગારીઓ ઝડપાયા,રૂ 1.40 લાખનો મુદ્દામાલ કબજે
Godhra, Panch Mahals | Aug 18, 2025
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વૈજનાથ સોસાયટી, વાવડી બુઝર્ગ વિસ્તારમાં મકાનમાં બંધ દરવાજા પાછળ ચાલી રહેલા જુગાર ધામ પર...