જૂનાગઢ: ચોબારી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિક લોકો બન્યા હેરાન પરેશાન મ્યુનિસિપલ કમિશનરને કરાઈ રજૂઆત
Junagadh City, Junagadh | Aug 26, 2025
જૂનાગઢના ચોબારી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થયા છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ મનપા કચેરી...