ગણદેવી: ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ ના કાર્યાલય ખાતે વિવિધ સંસ્થાના અગ્રણીઓએ મુલાકાત લીધી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ ગાંધીનગર ની ઓફિસ ખાતે વિવિધ સંસ્થાના આગેવાનો મુલાકાતે પહોંચ્યા હતા અને તેમનું સન્માન પણ કર્યું હતું. શુભેચ્છા મુલાકાત કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.