આજે તારીખ 08/01/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ઝાલોદ અને ટીયુ સંજેલીના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડુંગરી ખાતે પોર્ટેબલ X-Ray કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું.કેમ્પ દરમિયાન Vulnerable Population TB Survey અંતર્ગત કુલ 150 શંકાસ્પદ વ્યક્તિઓનું પોર્ટેબલ X-Ray મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.