જામજોધપુર: જામજોધપુરના શેઠવડાળા પાસેની પવનચકકીમાંથી કોપર કેબલની ઉઠાંતરી
જામજોધપુરના શેઠવડાળા પાસેની પવનચકકીમાંથી કોપર કેબલની ઉઠાંત્રી તાજેતરમાં પવનચકકીના લોકેશનોમાંથી કોપર કેબલની ચોરીનો બનાવ સામે આવ્યા હતા, તેમજ જામનગરમાં કોપર વાયરના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, દરમ્યાન વધુ એક વાયર ચોરીનો બનાવ સામે આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા તસ્કરોની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે