સુબીર: ડાંગ જિલ્લાના આહવા ખાતે શેરડી કામદારોવન અધિકાર હેઠળનાં પડતર પ્રશ્નો અંગે કલેકટર કચેરી સામે એક દિવસીય ધરણા#Jansamasya
Subir, The Dangs | Sep 12, 2025
તા.૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ નોટીફિકેશન બહાર પાડી તમામ સુગર ફેકટરીને જાણ કરવામાં આવેલ કે તમામ મજૂરોને ટન દીઠ રૂા.૪૭૬...