ભાણવડ: ભાણવડ શહેરમાં ધડાકા સાથે ભૂકંપના આંચકા અંગે ઈસુદાન ગઢવીએ નિવેદન આપીયું
ભાણવડ શહેરમાં છેલ્લા 11 દિવસથી જોરદાર ધડાકા સાથે ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સમગ્ર શહેરમાં દહેશતનું માહોલ છવાઈ ગયો હતો તંત્ર યોગ્ય બેઠક બોલાવી તપાસ કરવા આપ નેતા ઈસુદાન ગઢવીએ માંગી કરી છે.