વેજલપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ નવા વલ્લભપુરા તા. શહેરા ખાતે રહેતા મિતેશકુમાર અમૃતભાઈ માછી તેમજ તેઓના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ અમૃતભાઈ માછી ઉ.વ.45 એમ બંને ભાઈઓ આજરોજ ઘરેથી મોટરસાયકલ લઈને સવારે 7:30 કલાકે વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ટુવા વેજલપુર રોડ ઉપર ઇસરોડીયા ગામના વળાંક પાસે 8:30 કલાકે મોટર સાયકલ ચાલક મિતેશભાઇ માછી દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની બાજુમાં આવેલા ગરનાળા ની દીવાલ સાથે અથડાતા બંને ભા