વડોદરા પૂર્વ: જોજો તમે પણ ક્યારે આવું જોખમ ના લેતા:મુસાફરો ભરેલી ઇકો વાન અને ટેમ્પો ટ્રાવેલર બસ પાણીમાં ફસાઈ ગઈ
Vadodara East, Vadodara | Sep 9, 2025
વડોદરામાં જામ્બુવા ગામના બ્રિજ પર વધુ બે વાહનો પાણીમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.જામ્બુવા નદીનું પાણી હજી પણ...