નગરપાલિકાના ચીફ ઓફિસર નું પૂતળું બાળવા મામલે કોંગ્રેસના 15 કાર્યકરો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
Patan City, Patan | Aug 30, 2025
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરનું પૂતળું બાળવા મામલે કોંગ્રેસ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઇ છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે...