ખંભાળિયા: જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ દ્વારકા ખાતે ઉજવાશે, જે અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
Khambhalia, Devbhoomi Dwarka | Jul 29, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દ્વારકા તાલુકા ખાતે કરવામાં આવનાર છે. જે અંગે જિલ્લા કલેકટર શ્રી...