મુળી: મૂળી પંથકના બાળકો દ્વારા આપ નેતા માટે દીવા પ્રગટાવ્યા
બોટાદ ખાતે કપાસના કળદા બાબતે થયેલી માથાકૂટમાં મૂળીના આપ નેતા રાજુભાઈ કરપડા હાલ જેલમાં બંધ હોય જે બાબતે મુળી પંથકમાં નાના બાળકો દ્વારા ઘરે ફુવા પ્રગટાવી ભગવાન પાસે રાજુભાઈની જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.