વલ્લભીપુર: લાખણકા ગામે લક્ષ 'લીલું લાખણકા' અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
Vallabhipur, Bhavnagar | Aug 9, 2025
વલભીપુર તાલુકાના લાખણકા ગામે બાપાસીતારામ ગ્રુપ દ્વારા લક્ષ લીલું લાખણકા અંતર્ગત વૃક્ષારોપણ મહોત્સવ કરવામાં આવ્યો જેમાં...