ધાનેરા: 8000 મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે 3000 મેટ્રિક ટન ખાતરનો જથ્થ મળ્યો
ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર જથ્થો પૂરો પાડવા સતત કામગીરી કરવામાં આવી રહી છે આ વચ્ચે ,8000 મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે 3000 મેટ્રિક ટન ખાતરનો જથ્થ મળ્યો