દાહોદ: ધોરણ 8 મા ભણતી બાળકીના મોતને લઈ સ્કૂલના આચાર્યે આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Sep 25, 2025 ભાભોર ધર્મિષ્ઠા નટવરભાઈ જે ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી અને એક દિવસ પહેલા બાળકીની તબિયત ખરાબ થતાં તેને વોર્ડન દ્વારા ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતા મામલો ગંભીર બન્યો હતો. જયારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, તેની તબિયત ખરાબ થતા તેને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને પરિવારને જાણ કરાતા તેઓ પણ