મૌર્ય સમાજ દ્વારા ઉતરપ્રદેશના હિસ્ટ્રી શીટરે અભદ્ર ટિપ્પણી કરતા સુરત જિલ્લા કલેક્ટરને આવેદન,કાર્યવાહીની માંગ
Majura, Surat | Aug 28, 2025
ઉત્તરપ્રદેશ ના રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના હિસ્ટ્રીશીટર સામે સુરત મૌર્ય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...