લીલીયા: લીલીયામા છેલ્લા ઘણા દિવસોથી પીવા લાયક પાણી ન મળતા વિસ્તારના રહીશ દ્વારા સોશિયલ મીડિયામા વિડીયો કર્યો વાયરલ#jansamasya
Lilia, Amreli | Jul 22, 2025
લીલીયા મોટા ના સિવિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી પીવાલાયક પાણીની સમસ્યા હોય જેને લઈને વિસ્તારના રહીશ અબ્બાસ ભાઈ...