નાંદોદ: વડીયા તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્યો તાલુકામાં મધ્યાન ભોજન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા આક્ષેપ
Nandod, Narmada | Jul 18, 2025
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નાંદોદ તાલુકાના વડીયા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયેલા સભ્ય હોવા છતાં વસાવા...