નડિયાદ કોર્પોરેશનના કમિશનરને હાઇકોર્ટની કન્ટેમ્પટ નોટિસ ફટકારવા માં આવી છે.અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ હાઇકોર્ટે નડિયાદ મ્યુનિસિપલ કમિશનર અને 2 ડેપ્યુટી કમિશનરોને અવમાણનાની નોટિસ ફટકારી તા. 24 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. ગત એક મેં 20025 ના રોજ થયેલ સમાધાન આ દેશનું કોર્પોરેશનની પાલન નહીં કર્યું હોવાથી કોર્ટે કડક વલણ અપનાવ્યું અને 24 ડિસેમ્બરે કારણ સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.