ભુજ।રાજસ્થાનના શ્રીગંગાનગરના ઉમેશ લલતીકુમાર શર્માને આરોપીઓએ ભેગા મળીને પુર્વ આયોજિત કાવતરુ રચી સસ્તુ સોનુ આપવાની લાલચ આપી હતી.જે બાદ ફરીયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા 67 લાખ પડાવી લીધા હતા અને રૂપિયા 7 લાખ પરત આપી દીધા હતા.જયારે આરોપીઓએ રૂપિયા 60 લાખ કે સોનુ ન આપી ઠગાઈ કરી હતી અને રૂપીયા લેવા ફરીયાદી આવશે તો તેને જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવેલ હતી. જે ગુનામાં ભુજની કોર્ટે તમામ આધાર પુરાવા અને સાહેદોને તપાસ્યા બાદ આરોપીઓ અક