કપરાડા: નેશનલ હાઈવેની કફોડી હાલતને લઈ સ્થાનિક અગ્રણીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો, તાલુકા AAP પ્રમુખનુ નિવેદન
Kaprada, Valsad | Jul 31, 2025
નેશનલ હાઈવે નંબર 848 ની હાલત અત્યંત કફોડી બની ગઈ હોવાને લઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે સ્થાનિક...