કપરાડા: ઉપરવાસામાં ભારે વરસાદને કારણે કપરાડા તાલુકાના 54 જેટલા નાના મોટા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
Kaprada, Valsad | Sep 7, 2025
કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદના કારણે અનેક ગામો અને વિસ્તારોને જોડતા...