જૂનાગઢ: શહેરમાં આવેલ સ્પોર્ટ્સ મેદાન ની દુર્દશા, સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે વિપક્ષ નેતાએ કર્યા આક્ષેપ
Junagadh City, Junagadh | Aug 29, 2025
જુનાગઢ શહેર માં સ્પર્ધાત્મક પરીક્ષા કે ક્રિકેટ રમવું હોય તો લોકો વિવેકાનંદ ગ્રાઉન્ડમાં જતા હોય છે અને પહેલાના સમયમાં...