સાયલા: સાયલા લીંબડી હાઈવે ઉપર ચોટીલા પગપાળા જતા યાત્રી ને અડફેટે લેતા મોત નિપજ્યું જ્યારે બે બાળકો ને ઈજાઓ પહોંચી હતી
Sayla, Surendranagar | Aug 19, 2025
સાયલા નેશનલ હાઈવે ઉપર તહેવારોના સમયમાં રાજકોટ અમદાવાદનું ટ્રાફિક તદુપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનું ખૂબ જ ટ્રાફિક હોય...