ગોધરા: કાનસુધી રેલ્વે સ્ટેશન પાસે અવધ એક્સપ્રેસ ચાલુ ટ્રેન માંથી મુસાફર પડતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી
Godhra, Panch Mahals | Aug 5, 2025
મુસાફરને શરીરના ભાગે ગંભીર ઇજા, 108 ટીમ એક કિલોમીટર રેલવે ટ્રેક પર ચાલીને ઘટના સ્થળે પહોંચી, રેલવે ટ્રેક નજીક બેભાન...