પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયીજીના જન્મદિન નિમિત્તે ઉજવાતા સુશાસન દિનના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતીમાં પ્રદર્શનીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યુ,પ્રદર્શનમાં અટલ બિહારી બાજપેયીજીના જીવન, વિચારો, કાવ્યસર્જન તેમજ દેશના વિકાસમાં તેમના યોગદાનને રજૂ કરતી તસવીરો અને માહિતીસભર દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવી છે. સુશાસન દિન નિમિત્તે