જામનગર શહેર: જામનગરમાં હજુ પણ અનેક સોસાયટીઓમાં રબડી રાજ... ક્યારે દૂર થશે સમસ્યા?
*જામ્યુકોની લોટ, પાણી ને લાકડાં જેવી કામગીરીનો જીવંત પુરાવો!!!*   *ભાજપા શહેર પ્રમુખનું શહેરીજનોની સમસ્યાઓ ઉકેલવા પ્રત્યે ઉદાસીન વલણ જવાબદાર???*    *ન્યુ જામનગર સોસાયટીના રસ્તાઓમાં મોરમ પાથરતા કીચકાણ ઘટવાને બદલે અતિશય વધ્યું!!!*   જાણવા મળતી વિગત મુજબ, ચોમાસામાં કીચકાણને લીધે લપસણા રસ્તાઓની સ્થિતિ ચાલવા લાયક થાય અને રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં પાણીના ખાબોચિયાં ન ભરાય અને રોગચાળો ન ફેલાય તેમજ સામાન્ય દિવસોમાં રસ્તાઓ મોર્ટલ રહે એ માટે ન્યુ જામનગર સોસા