મુળી: મૂળી પંથકમાં સતત ચાર દિવસથી પડતા વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન
મૂળી  પંથકમાં છેલ્લા ચાર દિવસથી પડતાં વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા સિવાય રહી છે ત્યારે મૂડી પંથકમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ અને મગફળીના પાકને કમોસમી વરસાદના લીધે મોટું નુકસાન થતાં ખેડૂતો દ્વારા સરકાર પાસે પાક નુકસાની અંગે વળતર આપવાની માંગ કરી છે