નડિયાદ: આજે વહેલી સવારે વડતાલ ગામના સુપ્રસિદ્ધ ખ્યાતનામ જ્ઞાન બાગ વિસ્તાર માં એક મોટા ઘટાદાર વટવૃક્ષ માં આગ લાગી..
Nadiad, Kheda | Dec 1, 2025 આજે વહેલી સવારે વડતાલ ગામના સુપ્રસિદ્ધ ખ્યાતનામ જ્ઞાન બાગ વિસ્તાર માં એક મોટા ઘટાદાર વટવૃક્ષ માં આગ લાગી.. તાત્કાલિક તેની માહિતી ઠાકોરભાઇ વાધેલા જોળ ગામ દ્વારા મળતા નડિયાદ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી. અને સમયસર આગ બુઝાવી દેવામાં આવી હતી. લગભગ એક કલાક ની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.આ કામમાં મદદ કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એ સહકાર આપ્યો હતો...