જૂનાગઢ: શહેરમાં આગામી તા. 5 થી 7 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, જૂનાગઢ કૃષિ હવામાન સેલના ધીમંત વઘાસીયાએ આપી માહિતી
Junagadh City, Junagadh | Sep 1, 2025
હાલના ચોમાસાની સિ્થતિને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. જુનાગઢ કૃષ િ હવામાન વિભાગના હવામાન નિષ્ણાંત ધીમંત...