માંગરોળ: વડોલી ગામની સરકારી પ્રાથમિક શાળામા સ્માર્ટ બોર્ડ ભેટ અપાઈ, રાષ્ટ્રીય કામગીરી કરનાર બી.એલ.ઓ અને રક્તદાતાઓનું સન્માન કરાયુ
Mangrol, Surat | Dec 2, 2025 માંગરોળ તાલુકાના વડોલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડની ભેટ અપાય હતી સાથે રાષ્ટ્રીય કામગીરી કરનાર બી.એલ.ઓ અને રક્તદાતાઓ નું સન્માન કરાયું હતું વિદેશમાં વસવાટ કરતા શ્રીહાસ ઇકબોટે પરિવાર દ્વારા શાળાને સ્માર્ટ બોર્ડની ભેટ આપવામાં આવી હતી. સ્થાનિક ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ માંગરોળ વિધાનસભા ભાજપ સંયોજક દીપકભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા