ભચાઉ: બુઢારમોરા ગામમાં શિંગડાની અસહ્ય પીડાથી તરફડી રહેલી ગાયની સારવાર કરી ભચાઉ ગૌરક્ષક ટીમે નવજીવન આપ્યું
Bhachau, Kutch | Aug 19, 2025
આજરોજ બપોરે ભચાઉના બુઢારમોરા ગામમાં ગાયનું શિંગડું ભંગાઈ જતા પીડાઇ રહી હોવાની જાણ થતાં તુરંત જ ભચાઉ ગૌરક્ષકની ટીમ તથા...