વિસાવદર વિધાનસભાના જનસંપર્ક દરમ્યાન નાની પિંડખાઈ ગામે લોક-કલાકાર ગીગાભાઈ ગઢવીના નેહડે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ મહેમાનગતિ માણી અને બે-ઘડીક આનંદ કર્યો.
ભેસાણ: ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ નેસની મહેમાનગતિ માણી અને બે-ઘડીક આનંદ કર્યો. - Bhesan News