ગાંધીનગર: શહેરમાં સરગાસણ વિસ્તારમાં આવેલી વાછાણી હોસ્પિટલ નજીક BMWના ચાલકે પૂરપાર ઝડપે કાર ચલાવી યુવતીને ટક્કર મારતાં મોત નિપજ્યું
Gandhinagar, Gandhinagar | Aug 18, 2025
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી વાછાણી હોસ્પિટલ નજીક રાત્રે BMWના ચાલકે પૂરપાર ઝડપે કાર ચલાવી ચાલીને જતી 29 વર્ષીય...