ઉપલેટા: ઇસરા ગામ પાસેથી 25 l દેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક વ્યક્તિની શોધ ખોળ કરી ફરિયાદ દાખલ
Upleta, Rajkot | Aug 5, 2025
ઉપલેટાના ઈસરા ગામના રોડ પરથી ઉપલેટા પોલીસે દેશી દારૂની રેડ કરી 25 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે જ્યારે...