ખાંભા: તુલસીશ્યામ ગાંધીનગર એસટી બસને લીલી જંડી આપતા ધારાસભ્ય જે.વી. કાપડિયા
Khambha, Amreli | Sep 27, 2025 ધારી તુલસીશ્યામ ખાતે થી વોલ્વો તુલસીશ્યામ ગાંધીનગર એસટી બસ સેવાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય જે.વી. કાકડીયાગાંધીનગર ખાતેથી તુલસીશ્યામ આવવા જતા માટે નવી volvo એસટી તુલસીશ્યામ ગાંધીનગર બસનો પ્રારંભત તેમજ,લીલી જંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો... ધારી અમરેલી તેમજ ગ્રામ્ય વિસ્તારોને આ વોલ્વો બસની સેવાનો લાભ મળી રહે એવા હેતુથી તુલસીશ્યામ ગાંધીનગર બસ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી...