આજે તારીખ 25 ઓક્ટોમ્બર 2025 ના બપોરે મળતી વિગત મુજબ ઉમરાળા વલ્લભીપુર હાઇવે પર ઈજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાન ઈજાગ્રસ્ત હાલત માં મળી આવ્યો હતો , ઈજાગ્રસ્ત ને પ્રથમ ઉમરાળા ત્યાર બાદ ભાવનગર ખસેડાયા હતા , યુવાનના વાલી વારસને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.