વિરમગામ: વિરમગામ ટાઉન પોલીસ દારૂનું દુષણ દૂર કરવા એક્શન મોડમાં જોવા મળી, જાહેરમાં નશો કરી ફરતાં ઇસમની અટકાયત કરી
વિરમગામ ટાઉન પોલીસ દારૂનું દુષણ દૂર કરવા માટે એક્શન મોડ માં જોવા મળી રહી છે ત્યારે જાહેરમાં દારૂ પીને ફરતા એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...