વલસાડ: મગોદ ગામે ગણપતિ વિસર્જન બાદ થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા એકની હાલત ગંભીર થતા વધુ સારવાર હેઠળ સુરત ખસેડાયો
Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 10:00 કલાકે મળેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડના મગોદ ગામ ખાતે ગતરોજ ગણપતિ વિસર્જન બાદ જૂની અદાવત રાખી મારામારીની...