તાલોદ: તલોદ ખાતે સીડી પટેલ મહાવિદ્યાલય મંડળ દ્વારા રાષ્ટ્રીય હિન્દી દિવસ, ઉજવણી કરવામાં આવી
તલોદ ખાતે સી,ડી પટેલ મહાવિદ્યા મંડળ દ્વારા સંચાલિત શેઠ એચ,પી આર્ટસ ટી એસ એમ કોમર્સ કોલેજ તલોદના હિન્દી વિભાગ દ્વારા રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ ચાવડા સરે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર દક્ષા નિમાવત પ્રોજેક્ટ દ્વારા વિવિધ સ્લાઇડ બતાવી ને વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાષા નું મહત્વ સમજાવ