પ્રાંતિજ: પ્રાંતિજ સહિત તાલુકામાં ગ્રામિણ પરંપરા મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત
પ્રાંતિજ સહિત તાલુકામાં ગ્રામિણ પરંપરા મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત નાના બાળકો અને કિશોરો મશાલ ના સ્વરૂપે શેરડીના સાઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાસલીથી બનાવેલી મશાલ જયોત બનાવી ધરે-ધરે થી તેલ પુરાવાની અર્થાત સહયોગ માગવાની એક અનોખી શૈલી નિર્માણ થઇ છે કાગ માંગણીમાં આગીમ માગીમ તેલ પુરાવો ના હોય તો ધી પુરાવો ના કાલાધેલા શબ્દો સાથે સૌનોસાથ લઇ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિ ના સીધાં દર્શન આજે પણ પ્રાંતિજ સહિત તાલુકા