રાજકોટ પશ્ચિમ: રાજકોટ: નબીરાઓ બેફામ બન્યા,પોલીસ નો ડર ખતમ ? ચાલુ કારમા ફટાકડા ફોડતાનો વિડ્યો વાઈરલ
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે જાણે લુખા તત્વોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં લક્ષ્મીનગર અંડર બ્રિજ પાસે ચાલુ કારમાં ફટાકડા ફોડતા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ચાલુ કારમાં ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મુકતા નો વિડીયો વાયરલ થયો