જૂનાગઢ: ગોપાલ ઇટાલીયાએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી તેનો પ્રત્યુતર આપતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટીયા
ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ મુલાકાત લઈ અને જણાવ્યું હતું કે અહીં આરામ કરવા દેવામાં આવતો નથી તેના ઉત્તરમાં કેવલભાઈ ચોવટીય એ જણાવ્યું હતું કે અહીં બહારથી આવી અને લોકો ખોટો વિરોધ કરે છે અહીં બધા ખેડૂતોને આરામ કરવા દેવામાં આવે છે