પ્રાંતિજ: પ્રાંતિજમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે’ પરિસંવાદ યોજાયો
પ્રાંતિજ ખાતે ખેડૂતો
પ્રાંતિજ ખાતે ખેડૂતો માટે'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો. તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત