ગોધરા: ગોધરા ખાતે સિંધી સમાજ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે વિધાર્થીની હત્યા મામલે આવેદનપત્ર પાઠવ્યું
Godhra, Panch Mahals | Aug 25, 2025
અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાને લઈ સિંધી તથા હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે....