દાંતીવાડા: દાંતીવાડા ડેમમાંથી સીપુ ડેમમાં પાણી નાખવામાં આવે તો ડેમ ભરાય અને ખેડૂત ખેતી કરી શકે
Dantiwada, Banas Kantha | Aug 10, 2025
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ડેમમાંથી સીપુ ડેમમાં પાણી નાખે તો ખેડૂતો ખેતી કરી...